railway crossing/ અમદાવાદ:રેલવે ક્રોસિંગના ભયાનક દ્રશ્યો, રેલવે ક્રોસિંગ શોર્ટકટ મોતના મુખમાં ધકેલી શકે છે, મહિલાઓ,વિદ્યાર્થીઓ જીવના જોખમે ક્રોસ કરે છે રેલવે, GST ફાટક બંધ થતાં લોકો રેલ્વે ટ્રેક ક્રોસ કરે છે, રાણીપ અને ન્યુ રાણીપને જોડાણ વચ્ચે રેલવે લાઈન, વિદ્યાર્થીઓ સાઈકલો માથે મૂકીને રેલવે ક્રોસ કરે છે, ઓવરબ્રિજ બની જતા રેલવે ક્રોસિંગ બંધ કરી દેવાયું

Breaking News