છેતરપિંડી/ અમદાવાદ:વેપારી સાથે થઇ છેતરપિંડી કાપડના વેપારી અને દલાલોએ કરી છેતરપિંડી 3.67 કરોડના માલની ખરીદી કરી પેમેન્ટ ન કર્યું વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની આપી ધમકી ચાંદખેડામાં ચાર લોકો સામે નોંધાઇ ફરિયાદ

Breaking News