Breaking News/ અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા સાવધાન રહેજો, બોપલના પિઝા સેન્ટર પાપા લુઈસને સીલ કરાયુ, બે દિવસ પહેલા પિઝામાંથી જીવાત મળી હતી, વીડિયોને આધારે તપાસ કરતા AMCએ કરી કાર્યવાહી, ફૂડ વિભાગે શનિવારે આઉટલેટને સીલ કર્યું

Breaking News
Breaking News