Breaking News/ સુરત: હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ, કોરોના બાદ હીરા ચોંટાડવાના કામમાં 50 ટકા ઘટાડો, તૈયાર હીરા વિદેશમાં મોકલતા હતા તેમાં પણ ઘટાડો, આગામી ક્રિસમસ પર સૌ હીરા વેપારીઓની નજર, ક્રિસમસ આવતા વેપાર ફરી શરૂ થશે તેવી આશા

Breaking News