Gujarat/ રાજકોટમાં આજથી ધોરણ 12ની ઓફ્લાઇન શાળા શરૂ થશે , શહેર-જિલ્લાના અંદાજિત 40000 વિદ્યાર્થીઓ લાભ લેશે, માસ્ક -સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ પડશે, 50% વિદ્યાર્થીની સંખ્યામાં ઓફ્લાઈન શિક્ષણ કાર્ય થશે શરૂ

Breaking News