Not Set/ અમદાવાદ/ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેમાયે ખાસ કરીને અમદાવાદ શહેરને તો કોરોનાએ અજગરી ભરડામાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ ખાતે લક ડાઉન, કર્ફ્યું  તમામ ઉપાયો કરવા છતાય કેમેય કોરોના કેસમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો. ત્યારે વધુ એક આઘાત જનક સમાચાર  સામે આવી રહ્યા છે. અમદાવાદના અમરાઈવાડી […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેમાયે ખાસ કરીને અમદાવાદ શહેરને તો કોરોનાએ અજગરી ભરડામાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ ખાતે લક ડાઉન, કર્ફ્યું  તમામ ઉપાયો કરવા છતાય કેમેય કોરોના કેસમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો. ત્યારે વધુ એક આઘાત જનક સમાચાર  સામે આવી રહ્યા છે.

અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પીઆઈ આર.ટી. ઉદાવતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે આજ વિસ્તારમાંથી આજે સુપર સ્પ્રેડર એટલે કે શાકભાજી ના ત્રણ જેટલા ફેરિય પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.