Gujarat/ અમદાવાદ આજથી રેમડેસિવિર ઇંજેક્શન નહીં મળે , ઝાયડસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી જાહેરાત , થલતેજ ઝાયડસ હોસ્પિટલથી નહીં મળે ઇંજેક્શન , હાલ સ્ટોક ઉપલબ્ધ ન હોવાની કરી જાહેરાત , જાહેરાત છતાં ઇંજેક્શન લેવા લોકોની લાઇનો

Breaking News