Ahmedabad/ અમદાવાદ: ઈ સીગારેટ કૌંભાડ મામલો વધુ એક આરોપીની ધરપકડ કરાઇ ગઇકાલે PCBએ લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો PCB એ લાખોના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ કરી સન્ની ઉદ્ધવદાસ કકવાણીની કરવામાં આવી ધરપકડ કારંજના આશિકી પાન પાર્લરના માલિકની ધરપકડ મોહંમદ સાદ નસિરહુસૈનની કરાઇ ધરપકડ હજી પણ 7 આરોપીઓ ફરાર

Breaking News