Gujarat/ અમદાવાદ એરપોર્ટના બે સફાઇકર્મીઓની ઇમાનદારી મિસાલ , મનસુખ માંડવીયાએ કર્મચારીઓને મળી આપી શાબાશી , કેન્દ્રીય મંત્રી છે મંનસુખ માંડવીયા , કર્મચારીઓએ મળેલ પર્સ યુવકનું પર્સ પરત કર્યું , જેકી નામના યુવકના પર્સમાં હતા 750 ડોલર મળ્યા હતા , અર્ચના નામની મહિલા કર્મચારી ને સોનાની ચૂડી મળી , બંને કર્મચારીઓએ જેમની અમાનત હતી તેમને પાછી આપી

Breaking News