સુરત/ સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

સુરત VR મોલને એક મેઈલ……….

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 04 09T171457.200 સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Surat News: સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરત પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતાં VR મોલ તરત જ ખાલી કરાવ્યો છે. સુરત VR મોલને એક મેઈલ આવ્યો હતો જેમાં લખ્યું છે કે, ‘જેટલા લોકોને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકીભર્યો મેઈલ મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

WhatsApp Image 2024 04 09 at 5.15.38 PM સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

મેટર અપડેટ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

આ પણ વાંચો:IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો:પુણામાં પ્રેમ અદાવતમાં ભાણેજે કરી મામાની હત્યા, પોલીસે કરી આરોપીઓની અટકાયત