Video/ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો આ ખાસ કેમ્પ, મોટા પ્રમાણમાં લોકો હજાર રહ્યા

સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કેમ્પમાં અમદાવાદના ખ્યાત નામ ડૉ. જ્યુલ કામદાર (નવજાત શિશુબાળકો ના સર્જન) ડૉ. નીશ્ચલ નાયક (કોસ્મેટીકઅને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી દર્દીઓને તપસ્યા હતા

Gujarat Others
સિવિલ હોસ્પિટલ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત નિદાન તેમજ સર્જરી કેમ્પનું આયોજન કરાયું હતું. સિવિલ હોસ્પિટલ મોરબી, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો.જેમાં અમદાવાદના ખ્યાતનામ તબીબોએ દર્દીઓને તપાસી આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર અને ઓપરેશન અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો :ઇતિહાસમાં પહેલી વખત એક માઇ ભક્તે સવા કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો

પ્રધાનમંત્રીજન આરોગ્ય યોજના હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મોરબીનાસહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે મફત નિદાન તેમજ મફત સર્જરીકેમ્પનું આયોજન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કેમ્પમાં અમદાવાદના ખ્યાત નામ ડૉ. જ્યુલ કામદાર (નવજાત શિશુબાળકો ના સર્જન) ડૉ. નીશ્ચલ નાયક (કોસ્મેટીકઅને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી દર્દીઓને તપસ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપીઆયુસ્યમાન યોજના હેઠળ નિશુલ્ક સારવાર અને ઓપરેશન માટે માહિતી આપી હતી. કેમ્પમાંમોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.જરૂરી બાળકને ઓપરેશન માટે અમદાવાદ ખાતેઓપરેશનની સલાહ આપી ની શુલ્ક ઓપરેશનથઇ જશે તેમ જણાંવ્યું હતું.

આ પણ વાંચો :પંચમહાલના ગોધરાના ટ્રાફિક પોલીસની દાદાગીરી, રિક્ષા ચાલકને અભદ્ર ભાષામાં આપી ગાળો

જુઓ વીડિયો 

આ પણ વાંચો :વટામણ-ભાવનગર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત

આ પણ વાંચો :રાજકોટ ભાજપ સંગઠન મજબૂત છે,હું કોઈ કોંગ્રેસીને લેવા તૈયાર નથી : સી.આર.પાટીલ

આ પણ વાંચો :નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ની:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું