અમદાવાદ/ કુતરા કેટલા કાતિલ! વાંચો એક વર્ષમાં કેટલા લોકોને ભર્યા બચકા

રાજ્યમાં ક્યાંય પણ એકલ દોકલ નીકળતા હોય ત્યારે રખડતા ઢોર અને રખડતા કુતરાઓનો ત્રાસ વધે છે.રાજ્યમાં અચાનક કુતરા કરડવાના બનાવો વધ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 22 કુતરા કેટલા કાતિલ! વાંચો એક વર્ષમાં કેટલા લોકોને ભર્યા બચકા

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: રાજ્યમાં કુતરા કરડવાના બનાવો અચાનક વધારો જોવા મળી રહ્યો છે.કુતરા કરડવા પાછળ ઘણા કારણો જવાબદાર છે.સાથે જ કોર્પોરેશનના ખસીકરણની કામગીરી પણ થઇ રહી છે.તેમ છતાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે.

રાજ્યમાં ક્યાંય પણ એકલ દોકલ નીકળતા હોય ત્યારે રખડતા ઢોર અને રખડતા કુતરાઓનો ત્રાસ વધે છે.રાજ્યમાં અચાનક કુતરા કરડવાના બનાવો વધ્યો છે.નાના બાળકો હોય કે વૃદ્ધ લોકો તમામ પર કુતરાઓ અચાનક હુમલાઓ કરીને કરડી ખાય છે.આવો જોઈએ અમદાવાદ માં કુતરા કરડવાના કેટલા બનાવો હમણાં બન્યા છે.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે કેટલા લોકો દર મહિને લોકોને પોતાનો ટાર્ગેટ બનાવે છે.

          વર્ષ                            2022               2023

  • જાન્યુઆરી                  5488                5818
  • ફેબ્રુઆરી                    4603                5743
  • માર્ચ                           5601                6502
  • એપ્રિલ                        5599                4831
  • મેં                               5264                5904
  • જૂન                            5152                6002
  • જુલાઈ                         4108                6054
  • ઓગષ્ટ                        4084                5449
  • સપ્ટેમ્બર                      3964               5271
  • ઓક્ટોબર                    4468                 =
  • નવેમ્બર                        5186                 =
  • ડિસેમ્બર                       5996                 =

કુતરા કરડવા પાછળ મહત્વનો ભાગ અમુક મહિનાઓ નો પણ રહેલો છે..ઓક્ટોબર થી લઈને ફેબ્રુઆરી સુધી માં કૂતરો સંવર્ધન સમય હોય છે.આ મહિનાઓ દરમિયાન કુતરાઓ ના સ્વભાવ આક્રમકઃ થતા હોય છે જેથી કુતરા કરડવાના બનાવો બને છે.

અમદાવાદ શહેરમાં કુતરાઓ કરડ્યા બાદ સરકારી હોસ્પિટલોમાં લોકોને સારવાર માટે લઇ જવામાં આવે છે.જ્યાં કુતરા કરડ્યા બાદ ઇન્જેક્શન આપવામાં આવે છે.આ સિવાય કોર્પોરેશન કુતરા પકડવા માટે ની કામગીરી તેમજ ખસીકરણ ની કામગીરી પણ કરે છે છતાં કૂતરાઓ ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 કુતરા કેટલા કાતિલ! વાંચો એક વર્ષમાં કેટલા લોકોને ભર્યા બચકા


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ