રાજકોટ/ જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

જૂનાગઢ રોડ પર કોઈ વાહનમાંથી સિક્કાઓ પડી ગયા હતા. 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડેલા જોવા મળ્યા હતા.

Top Stories Gujarat Rajkot
Mantavyanews 10 2 જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી
  • રાજકોટના જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ
  • જૂનાગઢ રોડ પર કોઈ વાહનમાંથી સિક્કાઓ પડી ગયા
  • 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડ્યા
  • લોકો અકસ્માતની પરવા કર્યા વીના સીક્કા વીણવા લાગ્યા

Rajkot News: શું તમે ક્યારે સિક્કાનો વરસાદ જોયો છે. જો ના..તો આજે મને તમને બતાવીએ કે ક્યાં થયો છે આ સિક્કાનો વરસાદ. રાજકોટના જેતપુરમાં આ સિક્કાનો વારસદ થયો છે. અહીં  રસ્તા પર અનેકો સિક્કા પડેલા જોવા મળ્યા છે. રસ્તા પર આ સિક્કા કોણ નાંખી ગયું કોના છે, તે વિશે હાલ કોઈ જ માહિતી સામે આવી નથી. પરંતુ આ સિક્કાને વીણવા અનેકો લોકોની ભીડ ઉમટી પડી હતી.

જણાવીએ કે જૂનાગઢ રોડ પર કોઈ વાહનમાંથી સિક્કાઓ પડી ગયા હતા. 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડેલા જોવા મળ્યા હતા. અને  લોકો પોતાના જીવની પરવા કર્યા વગર જ સીક્કા વીણવા લાગ્યા હતા. રસ્તા ઉપર સિક્કા પડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

અહીં જુઓ સિક્કાનો વરસાદ


whatsapp ad White Font big size 2 4 જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત