કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 10 નવેમ્બર, સોમવારનો દિવસ અને કારતક વદ છઠ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુનર્વસુ નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.49 કલાકે થશે. સૂર્યાસ્ત 5.57 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ઓમ નમ: શિવાયની માળા કરવી.
છઠની સમાપ્તિ : સવારે ૧૨:૦૮ સુધી. નવે-૧૧
તારીખ:- ૧૦-૧૧-૨૦૨૫, સોમવાર / કારતક વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૯ થી ૦૮:૧૨ |
| શુભ | ૦૯:૩૬ થી ૧૦:૫૯ |
| લાભ | ૦૩:૧૦ થી ૦૪.૩૩ |
| અમૃત | ૦૪:૩૩ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૭ થી ૧૨:૨૩ |
મેષ (અ, લ , ઈ) :-
તમારા અનુભવ અને ફીલિંગ્સ શેર કરી શકો.
આજે બીજાની ફીલિંગ્સ પ્રત્યે સહાનુભૂતિ રાખો.
તણાવથી મુક્ત થવાય.
અણધાર્યો પ્રવાસ થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩
વૃષભ (બ, વ, ઉ) :-
લાભકારક દિવસ રહે.
કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
આજનો દિવસ તમારા માટે પોઝિટિવ રહી શકે.
તમારો આંતર્મુખી સ્વભાવ સૌથી મોટું બળ બનશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫
મિથુન (ક, છ, ઘ) :-
જૂના મિત્રથી લાભ થાય.
વેપારમાં લાભ થાય.
સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
સસરા પક્ષથી લાભ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
કર્ક (ડ, હ) :-
તમારા વિચારો શેર કરો.
તમારી ક્રિએટિવિટી વધશે.
વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
સિંહ (મ, ટ) :-
સ્વાસ્થમાં સંભાળ લેવી.
આનંદમાં દિવસ જાય.
લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકશો.
આજે સોશ્યલ લાઇફમાં તમારી હાજરી રહેશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૬
કન્યા (પ, ઠ, ણ) :-
મનમાં કંઈ હોય તો ખૂલીને કહો.
તમારી વિચારશક્તિ અને કમ્યુનિકેશન સ્કિલ સામે આવે.
માંદગીમાંથી મુક્તિ મળે.
નાણાના પ્રવાહમાં વધારો થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪
તુલા (ર, ત) :-
સારા સમાચાર મળે.
ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
આસપાસના લોકો તમારી ઈમાનદારીની પ્રશંસા કરશે.
સંબંધો વધુ ગાઢ બનશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯
વૃશ્વિક (ન, ય) :-
સફળતા મળેવી શકવાના યોગ છે.
કામના સ્થળે વખાણ થાય.
આજનો દિવસ તમને નવી દૃષ્ટિ આપશે.
તમારા વિચારોને નવી ઓળખ મળશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
ધન (ભ, ધ, ફ, ઢ) :-
બાળકો તરફથી લાભ થાય.
મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
આજનો દિવસ તમારી યાદોમાં રહેશે.
અન્ય લોકો સાથેના સંબંધો મજબૂત બનાવી શકો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :-
લેણીની નીકળતી રકમ મળે.
પોતાના માટે સમય મળે.
તમારી ફીલિંગ્સ વ્યક્ત કરી શકો.
દિલ ખુલ્લું રાખો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
આજનો દિવસ પોઝિટિવ અને ફીલિંગ્સના બેલેન્સ માટે ઉત્તમ છે.
સંબંધોને સારી રીતે સમજી આગળ વધો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૧
મીન (દ, ચ, ઝ, થ):-
તમે સમજશો કે સાચા સંબંધોનું મૂલ્ય શું છે.
તમારા અંતરનો અવાજ સાંભળી શકશો.
મોજ મજામાં દિવસ જાય.
ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
