આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ પોતાના ગુરુને પ્રણામ કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા કૃતિકા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.47   કલાકે થશે. સૂર્યાસ્ત 6.00  કલાકે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનુંપંચાંગ: આજે 6 નવેમ્બર, ગુરુવારનો દિવસ અને કારતક વદ એકમ છે. આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા કૃતિકા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.47   કલાકે થશે. સૂર્યાસ્ત 6.00  કલાકે થશે.

એકમનીસમાપ્તિ     :બપોરે ૦૨:૫૫સુધી.

તારીખ:-      ૦૬-૧૧-૨૦૨૫, ગુરુવાર /કારતક વદ એકમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૪૭થી૦૮:૧૧
લાભ ૧૨:૨૩થી૦૧:૪૭
અમૃત ૦૧:૪૭થી૦૩.૧૧
શુભ ૦૪:૩૪થી૦૬:૦૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૦થી૦૭:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પૈસા નકામા કાર્યોમાં ખર્ચ થશે.
  • મનોબળ ઓછું થઈ શકે છે.
  • ઉતાવળમાં નિર્ણયો ન લેવા.
  • વિરોધીઓથી સાવધ રહો.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ આંક: ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમને મોટી સિધ્ધિઓ મળી શકે છે.
  • તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.
  • ભાગીદારો સાથેના વિવાદનો ઉકેલ આવશે.
  • અટકેલા કામ પૂરા થઈ શકે છે.
  • શુભ કલર: કાળો
  • શુભ આંક: ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સકારાત્મક વિચારો આવે.
  • પરિવારમાં મતભેદની સ્થિતિ બને
  • જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.
  • કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ આંક: ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • પૈતૃક સંપત્તિને લઈને સમસ્યા થાય.
  • સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
  • તણાવ થઈ શકે છે.
  • કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • શુભ કલર: વાદળી
  • શુભ આંક: ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • પરિવારના સભ્યો સાથ આપશે.
  • તમારા સ્વભાવમાં નમ્રતાની પ્રશંસા કરશે.
  • તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો.
  • પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો.
  • શુભ કલર: ભૂરો
  • શુભ આંક: ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વેપારમાં પૈસા ખર્ચવા પડશે.
  • માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરો.
  • પૈસા લેવડ-દેવડમાં સમસ્યા થાય.
  • તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે.
  • શુભ કલર: રાખોડી
  • શુભ આંક: ૫

 

  • તુલા (ર, ત) :-
  • નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે.
  • કાર્યસ્થળમાં વરિષ્ઠોનો સહયોગ મળશે.
  • મિલકતના વિવાદનો ઉકેલ આવે.
  • કાર્યો ઝડપથી પૂર્ણ કરશો.
  • શુભ કલર: બ્રાઉન
  • શુભ આંક: ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમે હળવાશ અનુભવશો.
  • સહકાર્યકરો સાથે સારા સંબંધો રાખો.
  • કોઈપર વધારે નિર્ભર ન રહો.
  • બિનજરૂરી પ્રવાસ ટાળો.
  • શુભ કલર: સફેદ
  • શુભ આંક: ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :
  • અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે..
  • તણાવમાં આવી શકો છો.
  • અભ્યાસ પર ધ્યાન આપવું.
  • વાહન ચલાવતી વખતે સાવચેત રહો.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ આંક: ૮

 

  • મકર (ખ, જ) :-
  • પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે.
  • વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે.
  • જૂની યાદો તાજી થશે.
  • તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.
  • શુભ કલર: પીળો
  • શુભ આંક: ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કાર્યસ્થળ પર મોટા કરાર થઈ શકે છે.
  • પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે.
  • અટકેલા કામ જલ્દી પૂરા થશે.
  • સબંધોમાં ધ્યાન રાખો.
  • શુભ કલર: લીલો
  • શુભ આંક: ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે.
  • આત્મવિશ્વાસ વધે.
  • કાર્ય પૂર્ણ કરી શકશો.
  • તમે વિરોધીઓ પર વિજય મેળવશો.
  • શુભ કલર: બદામી
  • શુભ આંક: ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!

આ પણ વાંચો:શરદ પૂનમના દિવસે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે…ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય કરો દીવો…

આ પણ વાંચો:આ રાશિના જાતકોએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ