Gujarat/ અમદાવાદ એરપોર્ટને લઈ મોટા સમાચાર, એપ્રિલ મહિનામાં 9 દિવસ રહેશે એરપોર્ટ બંધ , રન વે ના રિસરફેસિંગની કામગીરીને લઈ રહેશે બંધ , એરપોર્ટ બંધ રહેવાથી 152 ફ્લાઇટને થશે અસર , આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર VVIPની મૂવમેન્ટ રહેશે

Breaking News