Not Set/ અમદાવાદ/ કોંગ્રેસના આ મહિલા કોર્પોરેટરે જીત્યો કોરોના જંગ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ આંક ૧૧૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે. અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડના મહિલા કોર્પોરેટર […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ આંક ૧૧૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે.

અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડના મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ કોરોના જંગ જીત્યો છે. કોર્પોરેટર કમળા બેન ચાવડાનો બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન.