કોરોના/ અમદાવાદ કોર્પો.માં કોરોનાથી 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 142 કેસ નોંધાયા મોરબીમાં કોરોનાના 18 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 17 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 15 કેસ નોંધાયા વડોદરા ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 9 કેસ નોંધાયા અમરેલી, રાજકોટ ગ્રામ્યમાં 7-7 કેસ મહેસાણામાં કોરોનાના 5 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 4 કેસ આણંદ, ભરૂચમાં કોરોનાના 3-3 કેસ ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં 3-3 કેસ બનાસકાંઠા, કચ્છ, નવસારીમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લીમાં 1-1 કેસ ભાવનગર ગ્રામ્ય, જામનગર કોર્પો.માં 1-1 કેસ જુનાગઢ કોર્પો., ખેડા, પાટણમાં 1-1 કેસ પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ

Breaking News