ખોખરા બ્રિજ મામલો/ અમદાવાદ: ખોખરા બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલો મંતવ્ય ન્યુઝ પહોંચ્યું SGS ઓફિસ પર SGSએ સુપરવિઝન કન્સલ્ટન્ટની જવાબદારી હતી બ્રિજ સુપરવિઝનના ફાઇનલ રિપોર્ટ આપ્યા હતા ફાઇનલ રિપોર્ટના આધારે કોન્ટ્રકટરને ચૂકવ્યા હતા પૈસા તમામ પેમેન્ટ ફાઇનલ રિપોર્ટ બાદ આપવામાં આવે છે SGS સામે સ્થાનિકોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ SGSના અધિકારીઓ કંઇ પણ બોલવા તૈયાર નથી

Breaking News