Breaking News/ અમદાવાદ: ગાંધીનગર બે RTO આધિકારીની ધરપકડ, અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, 9 લોકોને ટેસ્ટ આપ્યા વગર લાઇસન્સ કઢાવ્યા, બે RTO આધિકારી સહિત ખાનગી વ્યક્તિની ધરપકડ, 10000 રૂ. લઈ ગાંધીનગર RTOથી કઢાયું હતું લાઇસન્સ, સમીર ધારીયા અને જયદીપસિંહ ઝાલા RTO અધિકારીની ધરપકડ, ખાનગી વ્યક્તિ ભાવિન શાહની પણ કરાઈ ધરપકડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ લાયસન્સ કાઢી અપાતું  

Breaking News