Breaking News/ અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ, કુજાડ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, તલાટી કમ મંત્રી અર્જુન શર્મા લાંચ લેતા ઝડપાયો, 30 હજારની લાંચ લેતા ઝડપાયો અર્જુન શર્મા, ACBએ કુંજાડ ગ્રામ પંચાયતની કચેરીમાં કરી ટ્રેપ, 7/12 ઉતારામાં સુધારો કરવા માંગી હતી લાંચ  

Breaking News
Mantavya Breaking News 9 અમદાવાદ ગ્રામ્યમાં એસીબીની સફળ ટ્રેપ, કુજાડ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો, તલાટી કમ મંત્રી અર્જુન શર્મા લાંચ લેતા ઝડપાયો, 30 હજારની લાંચ લેતા ઝડપાયો અર્જુન શર્મા, ACBએ કુંજાડ ગ્રામ પંચાયતની કચેરીમાં કરી ટ્રેપ, 7/12 ઉતારામાં સુધારો કરવા માંગી હતી લાંચ