Gujarat/ ગુજરાતી મીડિયા જગતના સૌથી મોટા સમાચાર, ઈસુદાન ગઢવીએ પત્રકારત્વ જગતને કર્યા રામરામ, વીટીવી ન્યૂઝ ચેનલના એડિટર તરીકે રાજીનામું, આજે વીટીવી ચેનલમાં ઈસુદાનનો અંતિમ દિવસ, ઈસુદાન ગઢવી રાજકારણમાં પ્રવેશે તેવી સંભાવના, આમ આદમી પાર્ટીનો ચહેરો બની શકે છે ગઢવી, ઈસુદાન ગઢવીએ હજુ નથી ખોલ્યા પત્તા, પત્રકાર જગતમાં જાતજાતની અટકળ, ખેડૂતોના મુદ્દે ડિબેટ કરીને થયા લોકપ્રિય, ઈસુદાનને રાજકારણમાં લઈ જવા મોટા માથાનો દોરીસંચાર, ગુજરાતમાં ત્રીજું ફ્રન્ટ ઉભું કરવાનો ગોઠવાય છે તખ્તો, ઈસુદાનના રાજીનામાના સમાચારની મીડિયામાં ભારે ચર્ચા

Breaking News