ડિમોલિશન/ અમદાવાદ: ઝાયડસ હોસ્પિટલ પાસે ડિમોલેશન મહાકાળી મંદિરન ડિમોલેશનને લઇ સર્જાયો વિવાદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સ્થળ પર પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે કામગીરી ઔડા અને AMC ની ટીમ સ્થળ પર હાજર ઢોર પકડવાની ટીમ પણ સ્થળ પર હાજર તમામ વિભાગના ઉચ્ચ અધિકારી હાજર

Breaking News