Gujarat/ સસરાએ પુત્રવધૂ પર આચર્યું દુષ્કર્મ, અમદાવાદા નારણપુરા વિસ્તારની ઘટના, પરિણીતાની એકલતાનો લાભ લઈ આચર્યું કૃત્ય, ઘટનાની જાણ પતિ અને સાસુને કરતા આપી ધમકી, પરિણીતાને માર મારી કોઈને ન કહેવાની આપી ધમકી, પુત્રવધુએ નારણપુરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ, પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ

Breaking News