Accident/ અમદાવાદ ઝાયડસ હોસ્પિ. રોડ પર અકસ્માત BMW કાર ચાલકે કર્યો અકસ્માત કાર ચાલક દારૂના નશામાં હોવાનું લોકોનો આક્ષેપ કાર ચાલકે ત્રણ થી ચાર લોકોને અડફેટે લીધા બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી

Breaking News