IND vs ENG/ અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ભારતે 10 વિકેટથી જીતી ત્રીજી ટેસ્ટ, માત્ર બે જ દિવસમાં ટેસ્ટ પૂર્ણ, 4 ટેસ્ટની શ્રેણીમાં ભારતને 2-1ની સરસાઈ, ચોથી ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે, અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ

 

Uncategorized