Breaking News/ અમદાવાદ ટ્રાફિક વિભાગનો નવતર પ્રયોગ, હવે ટ્રાફિક જવાનોને મળશે AC હેલ્મેટ, ગરમીમાં ઉભા રહેતા જવાનોને મળશે AC હેલ્મેટ, AC હેલ્મેટ મળતા ટ્રાફિકના જવાનોને મળશે રાહત, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની નવતર પહેલ, પ્રાથમિક ધોરણે AC હેલ્મેટની ટ્રાયલ શરુ કરાઈ, પીરાણા ચાર રસ્તા, નાના ચિલોડા 1-1 હેલ્મેટ ફાળવાયા, ઠક્કરનગર ખાતે ફરજ બજાવતા જવાનોને હેલ્મેટ ફાળવાયા  

Breaking News
Breaking News