Breaking News/ રાજ્યના 81 તાલુકામાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાધનપુર 4.5 ઇંચ વરસાદ, પાલનપુર. 3 ઇંચ વરસાદ, 10 તાલુકામાં 2થી 3 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ, 57 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6થી બપોરે 12 સુધીનો વરસાદ

Breaking News