Not Set/ અમદાવાદ/ ધારાસભ્ય ખેડાવાલાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

ખાડિયા–જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની 9 દિવસની સારવાર બાદ પણ આજે તેમનો કોરોનાનો બીજો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે 25-26 એપ્રિલના રોજ તેમનો વધુ એક રીપોર્ટ કરવામાં આવશે. ત્યાર બાદ જ તેમની હાલત વિશે માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલથી ઇમરાન ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે છે અમદાવાદમાં કોરોના પોઝિટીવ […]

Ahmedabad Gujarat

ખાડિયા–જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની 9 દિવસની સારવાર બાદ પણ આજે તેમનો કોરોનાનો બીજો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે 25-26 એપ્રિલના રોજ તેમનો વધુ એક રીપોર્ટ કરવામાં આવશે. ત્યાર બાદ જ તેમની હાલત વિશે માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલથી ઇમરાન ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે છે અમદાવાદમાં કોરોના પોઝિટીવ ની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદમાં આત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ કોરોના ના દર્દીઓ નોધાયા છે. અને ૬૨ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે કુલ 86 લોકો સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.