Ahmedabad/ અમદાવાદ પોલીસ કમિશ્નર નું જાહેરનામું, પ્રદૂષણ અને અકસ્માત અટકવા બહાર પાડ્યું જાહેરનામું, ભારે વાહનો પર સવારે 8 થી રાત્રે 11 સુધી પ્રતિબંધ, 33 થી વધુ પેસેનજર લક્ઝરી બસ પર પ્રતિબંધ, આવશયક વસ્તુની સેવા માટે આપવામાં આવી છૂટ, આવશ્યક સેવાઓ માટે સવારે 9 થી બપોરે 1 વાગ્યાની છૂટ, સાંજે 4 વાગ્યા થી લઈને રાતે 9 વાગ્યા સુધી છૂટ

Breaking News