Bollywood/ ઉર્વશી રૌતેલાએ પહેર્યું 70 લાખ રુપિયાનું બ્રેસલેટ, વીડિયો જોઇને આંખો પહોળી થઇ જશે

ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલ અનોખા અંદાજથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં, અભિનેત્રી લેટેસ્ટ પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે જાણીતી છે. ઉર્વશી હંમેશાં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને ચાહકો […]

Entertainment
urvashi ઉર્વશી રૌતેલાએ પહેર્યું 70 લાખ રુપિયાનું બ્રેસલેટ, વીડિયો જોઇને આંખો પહોળી થઇ જશે

ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલ અનોખા અંદાજથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં, અભિનેત્રી લેટેસ્ટ પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે જાણીતી છે. ઉર્વશી હંમેશાં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. તેની ફેશન સેન્સને કારણે ઉર્વશી તેના ચાહકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડતી નથી. હવે ફરી એકવાર તેના બ્રેસલેટનો વીડિયો શેર કરીને તમામને આશ્ચર્યતકિત કરયા છે.

હાલમાં ઉર્વશીએ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમા તમેણે એક ડાયમંડ જડીત બ્રેસલેટ પહેર્યું છે. તે લાખોની કિંમતનું છે.

વીડિયોમાં ઉર્વશી તેના નખ અને બ્રેસલેટ બતાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલાએ 70 લાખનું બ્રેસલેટ પહેર્યું છે. જે સોના અને હીરા જડીત છે. આ વીડિયોમાં ઉર્વશી તેના હાથમાં પોતાના બ્રેસલેટની ચમક બતાવી રહી છે.

અનુષ્કા અને વિરાટની પુત્રી વામિકાને મળી મોંઘી ગિફ્ટ્સ, જાણો બોલિવૂડના ક્યા સ્ટારે શું ગિફ્ટ આપી?

 

Image result for urvashi rautela breclet

ઉર્વશી રૌતેલાના આ અનોખા બ્રેસલેટ પર સોના અને હીરાનું કામ કરવામાં આવ્યું છે. આ વીડિયો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે, જેના કારણે આ વીડિયો પર અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું- ???

વર્કફ્રન્ટની વાત કરીએ તો તે મોહન ભારદ્વાજની આગામી ફિલ્મ ‘બ્લેક રોઝ’માં કામ કરી રહી છે. આ ઉર્વશી રૌતેલાની પહેલી દ્વિભાષીય ફિલ્મ છે. આ ફિલ્મ પ્રખ્યાત સાહિત્યકાર શેક્સપીયરના નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’ પર આધારિત છે.