Breaking News/ અમદાવાદ પોલીસ હવે એકશન મોડમાં, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ચેકિંગ ડ્રાઈવ, બેફામ બનતા નબીરાઓ ઝડપી લેવા ખાસ ડ્રાઇવ, સરખેજ અને બોડકદેવ પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ, શહેરના રાજમાર્ગો પર સઘન વાહન ચેકીંગ ડ્રાઇવ, બોડી કેમેરા, ટેકનિકલ ઉપકરણ સાથે પોલીસ ઉતરી, PI, ACP, DCP કક્ષાના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા, હવે બેફામ બનતા નબીરાઓ સામે પોલીસ કરશે કડક કાર્યવાહી  

Breaking News