Gujarat/ અમદાવાદ: પ્રાથમિક સુવિધાઓને લઇ કોંગ્રેસના દેખાવો રોડ,પાણી,ગટર,સ્વચ્છતા સુવિધા માગ સાથે કરશે દેખાવો જન આક્રોશ રેલી કરીને કોર્પોરેશનને ઘેરશે કોંગ્રેસ શહેર પ્રમુખ,વિપક્ષ નેતા કરશે દેખાવો મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ કરશે દેખાવો

Breaking News