Gujarat/ અમદાવાદ બાયોડાયવસિટી પાર્ક ખાતે વૃક્ષારોપણ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું વૃક્ષારોપણ, પાર્કમાં 170 પ્રકારના 45000 વૃક્ષો હાલ હયાતમાં, પાલડીમાં આવેલો પાર્ક 2 એકરમાં છે ફેલાયેલો, મિયાવાંકી પદ્ધતિથી પાર્કમાં વૃક્ષો વાવેતર માટેનું આયોજન, રિવરફન્ટમાં 1,35,000 વૃક્ષો વાવેતર માટેનું આયોજન

Breaking News