આઇટી દરોડા/
અમદાવાદ: બેંગ્લોર ચેન્નઈમાં IT દરોડા મામલો અમદાવાદમાં પણ બેંગલોર ITનું સર્ચ ઓપરેશન બોપલના અગ્રણી બિલ્ડરના ઘર ઓફિસ પર સર્ચ મોટા પાયે ડિજિટલ દસ્તાવેજોની ચકાસણી મોટી કરચોરી સામે આવી શકે તેવી શક્યતાઓ
