National/ અમદાવાદ ભાજપ દ્વારા કરાશે ઉજવણી, 5 રાજ્યોના પરિણામની કરાશે ઉજવણી, અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે કરાશે ઉજવણી, બપોરે 1.30 કલાકે કરાશે ઉજવણી, 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ, અમદાવાદ શહેર ભાજપ દ્વારા ઉજવાશે વિજ્યોત્સવ

Breaking News