Breaking News/ અમદાવાદ: મર્ડરના આરોપી સામે ફરિયાદ મર્ડરના આરોપી સામે નોંધાઇ ફરિયાદ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ કરી બબાલ પત્ની સાથે આરોપી મોહમદ વાજિદે કરી બબાલ આરોપી સામે સસરાએ નોંધાવી ફરિયાદ દરિયાપુર પોલીસે તપાસ હાથ ધરી

Breaking News