Breaking News/ મહેસાણા: કડીના ફૂલેત્રા ગામે જૂથ અથડામણ જૂથ અથડામણમાં પોલીસ પર પણ પથ્થરમારો PCR વાન સહિત 3 વાહનોને નુકશાન 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, 1 પોલીસકર્મીને પણ ઈજા ભેંસને પાટું મારવાની બાબતમાં થઈ હતી બબાલ

Breaking News