Gujarat/ અમદાવાદ મ્યુનિ.ના સ્મશાનગૃહમાં ભ્રષ્ટાચાર, સ્મશાનગૃહમાં લાકડાના ભ્રષ્ટાચારનો ભોરીંગ, મૃતકદીઠ 12 મણ લાકડા જરૂરી, માત્ર 8 મણ લાકડા ઉપયોગમાં લેવાતાં, મૃતકદીઠ 4 મણ લાકડાની ખાયકીનો આક્ષેપ, 2 સ્વૈચ્છિકંસંસ્થાને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત, સમભાવ સેવા સંઘ અને કૃષ્ણસેવા સંઘનો સમાવેશ, મ્યુનિ.આરોગ્ય કમિટી હજી અનિર્ણિત, સ્મશાનગૃહમાં લાકડામાં થતી ખાયકી, શહેરમાં 24 સ્મશાનગૃહ આવેલા

Breaking News