World/ વિશ્વભરમાં કોરોનાનો કોહરામ યથાવત, છેલ્લાં 24 કલાકમાં 7.32 લાખ નવા કેસ, USમાં 24 કલાકમાં 2.28 લાખ નવા કેસ, USમાં વધુ 3400+ નાગરિકોના મોત, બ્રાઝીલ,મેક્સિકોમાં 1000+ના મોત, UKમાં 55,900 નવા કેસથી હાહાકાર, UKમાં વધુ 964 નાગરિકોના મોત, બ્રાઝીલમાં પણ 56 હજાર નવા કેસ

Breaking News