Gujarat/ અમદાવાદ લાંભામાં અપક્ષ ઉમેદવારની જીત નિશ્ચિત અપક્ષ ઉમેદવાર કાળું ભરવાડે 14 હજાર મત મેળવ્યા ભાજપ-કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવાર આગળ અંતિમ રાઉન્ડ ની ગણતરી બાકી લાંભામાં 1 અપક્ષ અને 3 ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત

Breaking News