Ahmedabad/ અમદાવાદ વધુ એક કોર્પોરેટરને કોરોના, શાહપુરના કોપોરેટર આરતી પંચાલને કોરોના, તેમના દીકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ, SVP હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં કરાયા દાખલ, કોર્પોરેટરને VIP રૂમના બદલે જનરલ વોર્ડમાં દાખલ

Breaking News