Gujarat/ અમદાવાદ શહેરમાં આજે કોરોના વેક્સિન ડ્રાય રન, અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાશે ડ્રાય રન , પ્રથમ ડ્રાય રનમાં 25 હેલ્થ વર્કરને અપાશે વેક્સિન, સમગ્ર પ્રક્રિયા થશે કોવિન સોફ્ટવેર મારફતે, 25 હેલ્થ વર્કરને રસી આપ્યા બાદ રખાશે ઓબ્ઝર્વેશનમાં

Breaking News