Gujarat/ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફી કરાઈ જાહેર, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ફી રૂપિયા 355, ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા ફી રૂપિયા 605, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂપિયા 395, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય

Breaking News