વડોદરા પાણીકાપ/ વડોદરાઃ ભરઉનાળે પાણીકાપ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પાણીકાપ આજે અને આવતીકાલે નહીં મળે પાણી બે દિવસ સોસાયટીઓને નહીં મળે પાણી ખાનપુર પાસે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી ગાયત્રીનગર, વાસણા ટાંકામાંથી પાણી વિતરણ નહીં આવતીકાલે સાંજના સમયે ઓછા પ્રેસરથી પાણી મળશે

Breaking News