માતાપિતા બન્યા હેવાન/ બનાસકાંઠાઃ માતા પિતા જ બન્યા હેવાન માતા પિતાએ પોતાની દીકરીને આપ્યો ત્રાસ સગાઇ બાદ દીકરી ભાગી ન જાય તે માટે બાંધી સાંકળ સગાઇ બાદ 3વાર દીકરી ઘર છોડીને ભાગી ગઇ અભ્યમની ટીમે દીકરીને મુક્ત કરાવી દીકરીને પગે ફોલલા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઇ ગયા

Breaking News