National/ આજે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી તમામ પીસીસી સેન્ટર પર થશે બેલેટથી મતદાન કોંગ્રેસ મતદારો દેશભરમાં મતદાન કરી ચૂંટશે અધ્યક્ષ ગુજરાતમાં 409 હોદ્દેદારો કરશે મતદાન આંતરિક ચૂંટણી બાદ 19 ઓક્ટો. આવશે પરિણામ દિલ્લી ખાતે મતદાનનું પરિણામ થશે જાહેર

Breaking News