Breaking News/ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કરી બદલી મહેસુલ, ઉદ્યોગ અને આરોગ્ય વિભાગનાં 4 ઉપસચિવની બદલી, વર્ગ 2ના 17 સેક્શન અધિકારીઓની પણ બદલી, વર્ગ 3ના 11 નાયબ સેકશન અધિકારીઓની બદલી August 2, 2023Mantavya Team Breaking News