Gujarat/ અમદાવાદ શહેરમાં ફરી ડોમ શરૂ કરાશે, શહેરી વિસ્તારમાં આવતા સોમવારથી ડોમ શરૂ, કોરોના સંક્રમણ વધતા મનપા હરકતમાં, છેલ્લા ઘણા સમયથી શહેરના ડોમ બંધ હતા, 20 થી વધુ જગ્યાએ સોમવાર સુધી શરૂ કરાશે ડોમ, હાલ UHC તેમજ એન્ટી પોઈન્ટ પર થાય છે ટેસ્ટીંગ

Breaking News