Ahmedabad/ અમદાવાદ: શાહપુર મેટ્રો પાસે લૂંટનો બનાવ કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટની થઈ લૂંટ સોનાના બિસ્કિટ ભરેલ બેગ લઈ લુટારુ નાસી છૂટ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો સેકટર-1 નીરજ બડગુજર ઘટના સ્થળે પહોંચ્યા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પહોંચ્યા ઘટના સ્થળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી લુટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા

Breaking News